News Continuous Bureau|Mumbai.
ભારત સરકારે(Indian govt) આ 75મા સ્વતંત્રતા દિવસ(Independence day) પર ઘેર-ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે(Amit SHah) દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા(Har Ghar Tiranga) અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત રાજસ્થાનના રણ(Rajasthan desert)માં સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફ(BSF)ના જવાનોએ ઊંટ સવારી સાથે તિરંગો ફરકાવ્યો. તમે પણ જુઓ વિડીયો..
#હરઘરતિરંગા #અભિયાન. #રણમાં #ભારતીયજવાનોએ #ઊંટસવારી સાથે #તિરંગો #ફરકાવ્યો. જુઓ અદભુત વિડીયો.#HarGharTiranga #IndianArmy #flaghoisting #IndependenceDay2022 #IndependenceDay #camel #IndianFlag #newscontinuous pic.twitter.com/0NxxDgybVr
— news continuous (@NewsContinuous) August 4, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા ઉપર સફર કરનારાઓ માટે મોટા સમાચાર- આજે વીઆઈપી મુવમેન્ટ હોવાને કારણે આ રસ્તા ઉપર જવાનું ટાળજો