Site icon

સંસદનું બજેટસત્ર એક દિવસ વહેલુ આટોપી લેવાયુ, લોકસભા અને રાજયસભા અચોક્કસ મુદત માટે મુલત્વી. સત્રમાં આટલા બિલ થયા પસાર

News Continuous Bureau | Mumbai

સંસદનું બજેટ સત્ર નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલાં ગુરુવારે પૂરું થયું. 

Join Our WhatsApp Community

લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા બાદ ગૃહના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, આ સત્રમાં 13 બિલ પાસ કરવામાં આવ્યા છે, પાંચ વિષયો પર ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

આ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં વિક્ષેપ ઓછો જોવા મળ્યો હતો. 

દરેકની ભાગીદારીથી આ સત્રમાં પ્રોડક્ટિવિટી 129 ટકા રહી છે. 8મા સત્ર સુધી પ્રોડક્ટિવિટી 106 ટકા રહી છે. અગાઉના અનુભવોની તુલનામાં, સત્ર બધાના સમર્થનથી સારું રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : છેલ્લા પાંચ વર્ષમાં 600થી વધુ સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ થયા હેક, સૌથી વધુ આ રાજ્યમાં; જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version