Site icon

 લોકસભા અને 29 વિધાનસભા બેઠક પર મતગણતરી ચાલુ: પેટાચૂંટણીમાં NDA 14 વિધાનસભા સીટો પર આગળ તો કોંગ્રેસ આટલી સીટો પર આગળ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

દેશના 13 રાજ્યોમાં 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 

તમામ 29 વિધાનસભા સીટોના ​​ટ્રેન્ડ આવી ગયા છે, જેમાંથી NDA 14 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. 

અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના એક-એક સીટ પર આગળ છે.

ઉલ્લેખનીય છે કે આ 29 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ અડધો ડઝન બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 9 બેઠકો હતી અને બાકીની પ્રાદેશિક પક્ષો પાસે હતી.

રાહતના સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના ઓસરી જવાના આરે, આશરે 16 મહિના બાદ આજે નોંધાયા આટલા ઓછા કેસ
 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version