Site icon News Continuous Bureau | Mumbai

મતદાનમાં ગેરરીતિ રોકવા મોદી સરકારનું મોટું પગલું. વોટર કાર્ડ સાથે લિંક થશે આ આઈડી કાર્ડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. 

બુધવારે એક બિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં નકલી મતદાન અને વોટર લિસ્ટમાં પુનરાવર્તનને રોકવા માટે મતદાન પત્રને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે.  

આ ઉપરાંત  બિલમાં સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને 'જેન્ડર ન્યૂટ્રલ' પણ બનાવવામાં આવશે.

બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, હવે એક વર્ષમાં 4 અલગ અલગ તારીખોએ યુવાનો મતદાતા તરીકે નોંધણી કરી શકશે. 

હવે વર્ષમાં 4 વાર રજીસ્ટ્રેશન કરવાનો મોકો મળશે. જે પહેલી જાન્યુઆરી, પહેલી એપ્રિલ, પહેલી જુલાઈ તથા પહેલી ઓક્ટોબર સામલે કરી શકાય.

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં આ વ્યવસ્થા હતી કે એક જાન્યુઆરીએ કટ ઓફની તારીખ હોવાના કારણે મતદાતા યાદીથી અનેક યુવા વંચિત રહી જતા હતા. જેથી 2 તારીખે 18ના થનારા યુવાનો વોટર રજીસ્ટ્રેશન નહોંતા કરી શકતા. 

ચાલાક ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપશે ભારત, લદ્દાખ સરહદે સરકાર કરશે આ મોટું કામ; જાણો વિગતે 

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version