Site icon News Continuous Bureau | Mumbai

‘ઓલી’ ને જનતા સામે ઝૂકવું પડ્યું, નેપાળે ભારતીય ચેનલો પરનો પ્રતિબંધ હટાવ્યો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 જુલાઈ 2020
ચીનના ઇશારે ભારત સાથેના સંબંધોમાં ખટાશ લાવનાર નેપાળે આખરે નમતું મૂકવું પડ્યું છે. કેબલ ઓપરેટરોએ નેપાળ સરકારના ઈશારે ભારતની કેટલીક ચેનલો પર પ્રતિબંધો લગાવ્યા હતા. જે હવે ઉઠાવી લેવામાં આવ્યા છે. જેનું એક કારણ છે દર્શકો અને લોકોનો ભારે વિરોધ… દેશમાં વડાપ્રધાન ઓલીના ટીવી પ્રતિબંધ સામે ઉગ્ર રોષ જોયા બાદ નેપાળે આજ સવારથી ભારતીય ચેનલ નું પ્રસારણ ફરીથી શરૂ કર્યું છે. જોકે નેપાળના વડાપ્રધાન ઓલીની સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.
     ઉલ્લેખનીય છે કે હાલમાં જ નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. જેમ કે,  "ભારત , નેપાળમાં સાંસ્કૃતિક અતિક્રમણ કરી રહ્યું છે" ત્યાર બાદ કહ્યું કે "ભગવાન રામ ભારતીય નહીં પરંતુ નેપાળી છે''  અને "ભારતમાં નકલી અયોધ્યા આવ્યું છે અસલી અયોધ્યા તો નેપાળમાં છે"  આવા બયાનને કારણે પહેલેથી જ ઓલી વિરુદ્ધ નેપાળમાં પણ ખૂબ રોષ ભભૂકી રહ્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

Join Our WhatsApp Channel

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version