Site icon

પનામા બાદ પેંડોરા પેપર્સ લીકનું ભૂત ધુણ્યું, ઘણા ભારતીયોના નામો પર કેન્દ્રની નજર, સરકારે આપ્યા આ આદેશ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પેંડોરા પેપર્સ લીક ​​કેસમાં ઘણા ભારતીયોના નામ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે CBDTના અધ્યક્ષની આગેવાની હેઠળ એજન્સીઓના સમૂહ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે. 

CBDT, ED, RBI અને FIUના પ્રતિનિધિઓ આમાં સામેલ થશે. 

સરકારનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં સંબંધિત તપાસ એજન્સીઓ કાયદાકીય રીતે કાર્યવાહી કરશે. 

સરકાર આ બાબતને લગતી માહિતી મેળવવા માટે સંપૂર્ણ તૈયારી સાથે વિદેશમાં પણ સંપર્ક કરશે.

નોંધનીય છે કે અગાઉ પનામા પેપર્સ લીકનો મામલો પણ સામે આવ્યો હતો. આ વખતે પેંડોરા પેપર્સ લીકમાં સચિન તેંડુલકર અને અનિલ અંબાણી જેવા ઘણા મોટા લોકોના નામ સામેલ છે.

પ્રિયંકા ગાંધી પર ડ્રોન કેમેરાની નજર, સતત માથે ઉડી રહ્યો છે અજ્ઞાત કેમેરો; જાણો વિગતે

Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Delhi Blast: દિલ્હી હુમલા પહેલા મોહમ્મદ ઉમર નબીએ આપ્યું નિવેદન; જુઓ કેવી રીતે આત્મઘાતી હુમલાને ઠેરવ્યો યોગ્ય.
Exit mobile version