Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારા સમાચાર : CBIએ નેવીના કમાન્ડર સહિત પાંચ લોકોને ગિરફ્તાર કર્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

CBIએ ગયા મહિને નૌકાદળમાં એક ગુપ્ત ઑપરેશન શરૂ કર્યું હતું. ઑપરેશન દરમિયાન નૌકાદળના બે નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ તેમ જ અન્ય ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. એના આધારે CBIએ સબમરીન વિશેની ગુપ્ત માહિતી લીક કરવા બદલ નેવી કમાન્ડર સહિત પાંચ લોકોની મુંબઈમાંથી ધરપકડ કરી છે. 

CBIએ આરોપ લગાવ્યો છે કે નેવી કમાન્ડરે નિવૃત્ત અધિકારીઓ સાથે કિલો ક્લાસ સબમરીનના ચાલી રહેલા આધુનિકીકરણ પ્રોજેક્ટની વિગતો શૅર કરી હતી. એજન્સીના ભ્રષ્ટાચારવિરોધી એકમ (ACB)ને આ સંબંધમાં માહિતી લીક થવાની તપાસનું કામ સોંપવામાં આવ્યું હતું. 

લાલબાગની ઊંચી ઇમારતમાં આગ શું લાગી કે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ ઍક્ટિવેટ થઈ ગયો, હવે તમામ ઇમારતોને નોટિસ; હવે મોરલો 'કળા' કરશે
 

પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં અત્યાર સુધીમાં CBIએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત કુલ 19 સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. દરમિયાન એજન્સીએ ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો તેમ જ ડિજિટલ પુરાવાઓ રિકવર કર્યા છે. હાલમાં સર્ચ દરમિયાન મળી આવેલા ડિજિટલ સાધનોની ફોરેન્સિક લૅબમાં તપાસ કરવામાં આવી રહી છે. એથી જાણવા માટે કે સબમરીન સંબંધિત માહિતી કોઈ રાષ્ટ્રવિરોધી તત્ત્વોના હાથમાં તો નથી ગઈ?

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version