Site icon News Continuous Bureau | Mumbai

Sri Vijaya Puram Port Blair: કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી રાખ્યું ‘શ્રી વિજયા પુરમ’, PM મોદીએ આપી આ પ્રતિક્રિયા

Sri Vijaya Puram Port Blair: ‘શ્રી વિજયા પુરમ’ નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના સમૃદ્ધ ઇતિહાસ અને પરાક્રમી લોકોનું સન્માન કરે છે: પ્રધાનમંત્રી

Central Government renamed Port Blair as 'Sri Vijaya Puram', PM Modi gave this reaction

Central Government renamed Port Blair as 'Sri Vijaya Puram', PM Modi gave this reaction

News Continuous Bureau | Mumbai 

Sri Vijaya Puram Port Blair: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi  ) ​​ભારપૂર્વક જણાવ્યું હતું કે “શ્રી વિજયા પુરમ” નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના પરાક્રમી લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સંસ્થાનવાદી વારસાથી છૂટા થવાનું પ્રતીક છે. 

Join Our WhatsApp Channel

Sri Vijaya Puram Port Blair: ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા X પરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ લખ્યું:

શ્રી વિજયા પુરમ ( Sri Vijaya Puram ) નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના ( Andaman and Nicobar Islands ) સમૃદ્ધ ઇતિહાસ અને પરાક્રમી લોકોનું સન્માન કરે છે. તે સંસ્થાનવાદી માનસિકતાથી મુક્ત થવા અને આપણા વારસાની ઉજવણી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Hindi Diwas 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દી દિવસની પાઠવી શુભકામનાઓ , દેશવાસીઓને આપ્યો આ સંદેશ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version