Site icon

ખુશખબર / હવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની જરૂર નહીં પડે, સરકારે લીધો મોટો નિર્ણય

જો તમે પણ હાઈવે પર વાહન ચલાવો છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. હાઈવે પર ચાલતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે

Central Govt to launch new gps toll system to collect toll tax

ખુશખબર / હવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગની જરૂર નહીં પડે, સરકારે લીધો મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

FASTag Latest News: જો તમે પણ હાઈવે પર વાહન ચલાવો છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. હાઈવે પર ચાલતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવે સરકાર દ્વારા એવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં તમને ફાસ્ટેગની જરૂર પણ નહીં પડે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોકાયા વગર પેમેન્ટ અને વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

Join Our WhatsApp Community

જીપીએસથી કપાશે પેમેન્ટ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા હાઈવે પર ચાલતા વાહનોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને ભીડની લાંબી કતારો દૂર કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. સરકારે જણાવ્યું છે કે, ટૂંક સમયમાં તમને ફાસ્ટેગની જગ્યાએ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમની સુવિધા મળશે, ત્યારબાદ ટોલ પ્લાઝાની ભૂમિકા અને તેના પર નિર્ભરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  નવી ટેક્નોલોજી / RBI લાવી રહી છે દેશમાં નવી ટેક્નોલોજી, હવે QR કોડ દ્વારા ઉપાડી શકશો રૂપિયા

મંત્રાલયે આપી જાણકારી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) પાસેથી મળેલી માહિતી મુજબ, સરકાર હાલમાં મહત્વાકાંક્ષી યોજનાઓના આધારે નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે, ત્યારબાદ મોટર વાહન અધિનિયમ અને ટોલની સુવિધા માટે સુધારા પર કામ કરવામાં આવશે.

સરકાર ટૂંક સમયમાં કરી શકે છે લોન્ચ

આપને જણાવી દઈએ કે ટોલની આ સુવિધા વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે અને તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. સાથે જ સરકાર તેને જલ્દી લોન્ચ

વ્હીકલ એક્ટમાં કરવો પડી શકે છે સુધારો

મીડિયા રિપોર્ટ મુજબ, GPS આધારિત સિસ્ટમ શરૂ કરવામાં ઘણી સુવિધા હશે, પરંતુ તે પહેલા સરકારે આ ટેક્નોલોજી માટે તૈયાર રહેવું પડશે. ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રસ્તાઓને અપગ્રેડ કરવા માટે પણ કામ કરવું પડશે. તેની સાથે મોટર વ્હીકલ એક્ટમાં પણ સુધારો કરવો પડશે. ટોલ પ્લાઝાની જરૂરિયાતને દૂર કરવા માટે તમારે GPS આધારિત ટોલિંગ સિસ્ટમ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.કરી શકે છે. આ પહેલા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને નિર્માણાધીન હાઈવેને મંજૂરી મળી શકે છે

આ સમાચાર પણ વાંચો :  તુર્કી જવા માંગતા હતા પાક પીએમ શાહબાઝ શરીફ, તુર્કીએ કહ્યું- આવવાની કોઈ જરૂર નથી…

 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version