Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી – દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવનાર આટલા YouTube ચેનલો કરાઇ બ્લોક

News Continuous Bureau | Mumbai

 કેન્દ્ર સરકાર(Central Govt) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

સૂચના પ્રસારણ મંત્રાલય(Ministry of Information Broadcasting) દ્વારા દેશની છબી બગાડનાર 8 જેટલી યુટ્યુબ ચેનલોને(YouTube channels) બ્લોક(Block) કરાઇ છે.

યુટ્યુબ ચેનલ પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા(National Security of India), કાયદાકીય વ્યવસ્થા(Legal system) અને વિદેશી સંબંધોને(Foreign Relations) અસર કરનારી સામગ્રી પોસ્ટ(સામગ્રી પોસ્ટ) કરવાનો આરોપ છે. 

આ ચેનલોમાં એક પાકિસ્તાનની યુટ્યુબ ચેનલ(Pakistan YouTube channel) પણ સામેલ છે. જેના 118 કરોડ વ્યુઝ છે. 

ઉલ્લેખનીય છે કે, 21 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 102 જેટલી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દેવાઇ છે.

 આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version