ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
ઇડી અને સીબીઆઇના ડાયરેક્ટરનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે.
ભારત સરકારના ઇડી અને સીબીઆઇના ડાયરેક્ટરનો કાર્યકાળ પાંચ વર્ષનો કરી દેવામાં આવ્યો છે
જોકે સરકારના આ નિર્ણયનો વિપક્ષો દ્વારા વિરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે હાલ આ સમયગાળો બે વર્ષનો જ છે.
વિપક્ષનું કહેવું છે કે સરકારે આ નિર્ણય ઉતાવળમાં લીધો છે કેમ કે આ મુદ્દે આગામી દિવસોમાં શરૂ થનારા સંસદીય સત્રમાં તેની ચર્ચા કરવી જરૂરી હતી.
અનુષ્કા શર્મા વિરાટ કોહલીને ગણતી હતી ઘમંડી, આવી હતી બંને ની પહેલી મુલાકાત ; જાણો વિગત