અમિત શાહે રાજ્યસભા માં જણાવ્યું કે 7 ફેબ્રુઆરીએ તુટેલી ગ્લેશિયર ઘટના પર 5,600 મીટરની ઉંચાઈ પર સ્થિત ગ્લેશિયર પર હિમસ્ખલન થયું.
બરફ નો પહાડ 14 સ્ક્વેર કિમી વિસ્તાર જેટલો મોટો હતો
પૂરથી 13.2 મેગાવોટની જલ વિદ્યુત પરિયોજના વહી ગઈ છે. આ અચાનક આવેલા પૂરથી તપોવનમાં NTPC માં 520 મેગાવોટની જલવિદ્યુત પરિયોજનાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડયા પછી અત્યારે શું પરિસ્થિતિ છે? જાણો અહીં મુખ્ય 10 મુદ્દાઓ.