Site icon News Continuous Bureau | Mumbai

અરે બાપરે. જે હિમ ઉત્તરાખંડ માં ટૂટી પડ્યો તે આટલા સ્ક્વેર કિલોમીટર મોટો હતો. જાણો ચોંકાવનારી જાણકારી.

અમિત શાહે રાજ્યસભા માં જણાવ્યું કે 7 ફેબ્રુઆરીએ તુટેલી ગ્લેશિયર ઘટના પર  5,600 મીટરની ઉંચાઈ પર સ્થિત ગ્લેશિયર પર હિમસ્ખલન થયું.

બરફ નો પહાડ 14 સ્ક્વેર કિમી વિસ્તાર જેટલો મોટો હતો

Join Our WhatsApp Channel

પૂરથી 13.2 મેગાવોટની જલ વિદ્યુત પરિયોજના વહી ગઈ છે. આ અચાનક આવેલા પૂરથી તપોવનમાં NTPC માં 520 મેગાવોટની જલવિદ્યુત પરિયોજનાને પણ નુકસાન પહોંચાડ્યું છે.

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડયા પછી અત્યારે શું પરિસ્થિતિ છે? જાણો અહીં મુખ્ય 10 મુદ્દાઓ.

ઉત્તરાખંડમાં જળ પ્રલયના મૃતકોના પરિવારજનો માટે  કથાકાર મોરારિબાપુએ આટલા હજાર રૂપિયાની સહાય આપી. જાણો વિગતે.
 

Delhi Trains Cancelled બ્રિક્સ સંમેલનને કારણે દિલ્હી આવતીજતી અનેક ટ્રેનો રદ, કેટલાક રૂટ બદલાયા; જુઓ આખી યાદી
India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
BRICS Summit 2026 Delhi દિલ્હીમાં BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત, પુતિન અને શી જિનપિંગની મુલાકાત પર દેશભરની નજર
Exit mobile version