Site icon

Chandrika Tandon: સંગીતકાર ચંદ્રિકા ટંડનએ જીત્યો ગ્રેમી એવોર્ડ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Chandrika Tandon: પ્રધાનમંત્રીએ સંગીતકાર ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Chandrika Tandon Music composer Chandrika Tandon wins Grammy Award, PM Modi congratulates her

Chandrika Tandon Music composer Chandrika Tandon wins Grammy Award, PM Modi congratulates her

Chandrika Tandon: પ્રધાનમંત્રીએ આજે ​​સંગીતકાર ચંદ્રિકા ટંડનને ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા અને એક ઉદ્યોગસાહસિક, પરોપકારી અને સંગીતકાર તરીકેની સિદ્ધિઓની પ્રશંસા કરી છે.

Join Our WhatsApp Community

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:  “ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી જીતવા બદલ @chandrikatandonને અભિનંદન. એક ઉદ્યોગસાહસિક, પરોપકારી અને નિશ્ચિતરૂપે એક સંગીતકાર તરીકે તેમની સિદ્ધિઓ પર અમને ખૂબ ગર્વ છે! તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેવા ઉત્સાહી રહ્યાં છે અને તેમને લોકપ્રિય બનાવવા માટે કામ કરી રહ્યાં છે તે પ્રશંસનીય છે. તે ઘણા લોકો માટે પ્રેરણા છે.

મને 2023માં ન્યૂયોર્કમાં તેમની સાથે થયેલી મુલાકાત યાદ છે.”

આ સમાચાર પણ વાંચો:  Road Safety Awareness: મેહસાણા ખાતે GPERI દ્વારા રોડ સેફટી અવેરનેસ સેમિનારનું આયોજન, એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો કરાયા જાગૃત

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version