Site icon

Chhota Rajan: ધરપકડ થયા બાદ પહેલી વખત છોટા રાજનનો ફોટો બહાર આવ્યો.

Chhota Rajan: છોટા રાજનના મૃત્યુની અફવા ઉડી હતી પરંતુ હવે તેનો લેટેસ્ટ ફોટો ન્યૂઝ વેબસાઈટ પર રિલીઝ થયો છે.

Chhota Rajan photo surface

Chhota Rajan photo surface

News Continuous Bureau | Mumbai

Chhota Rajan: વર્ષ 2015માં ભારતીય એજન્સીઓ દ્વારા ધરપકડ પામેલા છોટા રાજનનો નવ વર્ષ બાદ પહેલી વખત ફોટોગ્રાફ ( Photograph ) રિલીઝ થયો છે.

Join Our WhatsApp Community

Chhota Rajan: છોટા રાજન જીવિત છે કે મૃત છે તે સંદર્ભે બહુ લાંબો સમય સુધી ડિબેટ ચાલી.

છોટા રાજન નો નવો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર રિલીઝ થયા બાદ હવે છોટા રાજન ની તબિયત સંદર્ભે પુછાતા પ્રશ્નો પર પૂર્ણવિરામ લાગ્યો છે. કોરોના કાળ સમયે તેને પણ કોરોના થયો હતો અને ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેનું મૃત્યુ થયું છે. પરંતુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તેનો લેટેસ્ટ ફોટોગ્રાફ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં ઓછા મતદાન બાદ ભાજપનું ટેન્શન વધ્યું, ચૂંટણીની રણનીતિમાં ફેરફાર..

Chhota Rajan: છોટા રાજન પર શકીલ ગેંગ ( Shakeel gang ) દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ તેનો આબાદ બચાવ થયો હતો અને ઇન્ટરપોલે તેને ભારતના હવાલે કર્યો હતો.

 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version