Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાથી ચીન બેહાલ, જાણો બેઇજિંગ સિવાય બીજા કેટલા સ્થળોએ વધાર્યું લોકડાઉન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુન 2020

ખાદ્ય બજારમા ફાટી નીકળેલા કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા  માટે ચાઇનાએ બેઇજિંગમાં વધુ દસ સ્થળોને તાળાબંધી લાગુ કરી છે. શહેરના અધિકારીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ હેડિયન જિલ્લાના બીજા જથ્થાબંધ બજારમાં તાજા કોરોના કેસો મળી આવ્યા છે અને પરિણામે, બજાર અને નજીકની શાળાઓ બંધ કરવામાં આવી છે અને તેની આસપાસના દસ કોલોનીમાં રહેતા લોકોને પણ લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યા છે. 

બેઇજિંગના જિલ્લા અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે થોડાં દિવસો અગાઉ ઝીનફાદી હોલસેલ માર્કેટમાં 517 લોકોમાંથી 45 લોકોના રીપોર્ટ બાદ હડકંપ મચી ગયો હતો. જેના લીધે આસપાસના નવા કોરોનાવાયરસ સેમ્પલ લીધાં હતાં જેમાં કોરોના પોઝીટીવ હતું. આમ, બેઇજિંગએ કોરોના સંક્રમણ ની શક્યતા જોતાં રમતગમત અને આંતર-પ્રાંતીય પર્યટન પણ સ્થગિત કરાયો છે…..

CJP Leaders Jantar Mantar Custody પોલીસ બેરિકેડ્સ તોડવા CJP નેતાઓને ભારે પડ્યા! કોર્ટે જામીન નકારી ૫ દિવસ માટે સીધા જેલ હવાલે કર્યા…
INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Exit mobile version