Site icon News Continuous Bureau | Mumbai

સાઉથ ચાઇના સી તણાવ વધ્યો : ચીની સૈન્ય અમેરિકી દળો પર ક્યારેય પહેલી ગોળી નહિ ચલાવે- જાણો શુ કામ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ઓગસ્ટ 2020 

ચીન અને અમેરિકા વચ્ચે સાઉથ ચાઇના સી પર તણાવ વધી રહ્યો છે. દરમિયાન ચીન કોઈપણ બહાને અમેરિકા સાથેનો તણાવ ઘટાડવા ની કોશિશ કરી રહ્યું છે. ચીને પોતાની મિલીટરી ને આદેશ આપ્યો છે કે "કોઈપણ સંજોગોમાં પહેલી ગોળી ચીની સેના તરફથી છોડવામાં નહીં આવે" કારણ કે ચીન પણ જાણી ગયું છે કે સાઉથ ચાઇના સી માં ગમે ત્યારે, અમેરિકા-ચીન વચ્ચેની સ્થિતિ સ્ફોટક બની શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીને પોતાના પાઈલટ્સ અને નેવી ઓફિસર્સ ને ઓર્ડર આપ્યા છે કે અમેરિકા સાથે ટકરાવની સ્થિતિ ઉભી થાય તો ચીની સેના વધુમાં વધુ સંયમ રાખશે.. ચીન અને અમેરિકાના રક્ષા મંત્રીઓ વચ્ચે આ જ તણાવ ને લઇ પાછલા સપ્તાહે ફોન પર વાતચીત થઇ હતી. પરંતુ,  અમેરિકાએ ચીનને બહુ ભાવ આપ્યો ન હતો.

નોંધનીય છે કે પાછલા અઠવાડિયે અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઇના સી પર તેનાત કરી દીધા હતા. સાથે જ ચીનના દાવાવાળા ક્ષેત્રમાં અભ્યાસ પણ કર્યો હતો. અમેરિકાની આ તમામ ગતિવિધિઓથી ચીન ગભરાઈ ગયું છે અને આથી જ પોતાની સેનાને પ્રથમ ઘા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version