Site icon

આટલા રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ મોબાઇલ ફોન ભારતમાં નહીં મળે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારત ચીનને(China) મોટો ઝટકો આપી શકે છે. ભારતમાં ચાઈનીઝ એપ્સ(Chinese apps) બાદ હવે  ભારત સરકાર(Government of India) ચીનની સ્માર્ટફોન કંપનીઓ(smartphone companies) પર પણ સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ભારત ચીનના સ્માર્ટફોન નિર્માતાઓને રૂ. 12,000 ($ 150) થી ઓછી કિંમતના ઉપકરણો વેચવા પર પ્રતિબંધ મૂકી શકે છે જેથી કરીને તેના ખોરવાઈ રહેલા સ્થાનિક ઉદ્યોગને(local industry) શરૂ કરી શકાય. Xiaomi Corpને આ નિર્ણયથી સૌથી મોટો ફટકો પડશે, કારણ કે તે આ બજેટ સ્માર્ટફોન(budget smartphone) વેચવામાં નંબર નંબર વન કંપની છે. 

આ સમાચાર પણ વાંચો : ગોરેગામમાં ગોઝારો અકસ્માત- બેસ્ટની બસે 5ને કચડ્યા- જુઓ વિડિયો

રીપોર્ટ અનુસાર આ ચીની મોબાઈલ પર પ્રતિબંધ લગાવીને સરકાર ભારતીય સ્માર્ટફોન મેકર્સને(Indian smartphone makers) મદદ કરવા માંગે છે અને મેડ ઈન્ડિયાને(Made India) આગળ ધપાવવા માંગે છે. જો એવું થયું તો Xiaomi, Poco, Realme અને બીજી ચીની કંપનીઓને ભારે નુકશાન વેઠવાનો સમય આવી શકે છે. જેણે હાલના વર્ષોમાં ભારતમાં મોટું રોકાણ કર્યું, જ્યારે ઘરેલૂ બજાર કોવિડ-૧૯ લૉકડાઉનને(Covid-19 Lockdown) કારણે ખતમ થવા પર છે. 

ઉલ્લેખનીય છે કે એલએસી(LC) પર ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઘણા ભારતીય સૈનિકોના(Indian soldiers) શહીદ થયા બાદ ભાકતે વર્ષ ૨૦૨૨ની ગરમીમાં ચીની ફર્મો પર દબાવ વધારી દીધો હતો. ત્યારથી ઈન્ડિયાએ ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની(Tencent Holdings Limited) વીચેટ અને બાઇટડાન્સ લિમિટેડના ટિકટોક સહિત ૩૦૦થી વધુ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે, કારણ કે બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version