સરહદ પર ચીને પોતાની ઉશ્કેરણી જનક હરકતો ચાલુ રાખીને તણાવ યથાવત્ રાખ્યો છે.
ભારતીય સેનાએ એલએસીને પાર કરી અને ભારતીય સરહદમાં એક ચીની સૈનિકની ધરપકડ કરી છે.
શુક્રવારે ચીનનો એક સૈનિક ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો, ત્યારબાદ ભારતીય સૈનિકોએ તેને અટકાયતમાં લીધો હતો.
હાલ સૈન્ય અધિકારીઓ ચીની સૈનિકની પૂછપરછ કરી રહ્યા છે.
