હૈદરાબાદમાં આવેલી ભારતીય બાયોટિકના પરિસરની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ (સીઆઈએસએફ)ને સોંપવામાં આવી છે.
સીઆઈએસએફ અનુસાર, દેશની બાયોટેકનોલોજી કંપનીઓને વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત બાયોટેક કંપનીને રાઉન્ડ-ધ-ક્લોક સિક્યુરિટી કવર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક નિરીક્ષક સ્તરના એક અધિકારીની અધ્યક્ષતામાં કુલ 64 કર્મીઓ ભારત બાયોટેક કંપનીની સુરક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે સ્વદેશી કંપની ભારત બાયોટેક એ વિશ્વની કેટલીક એવી ફાર્મા કંપનીઓમાંની એક છે કે જેણે કોવેક્સિન નામની રસી તૈયાર કરી છે.
કોરોનાના ડેલ્ટા વેરીઅન્ટ એ મુશ્કેલીઓ વધારી દીધી, આ દેશે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવું પડ્યું.
