Site icon News Continuous Bureau | Mumbai

નવા વર્ષના પહેલા જ દિવસે દુઃખદ સમાચાર, ભારત વતી એવરેસ્ટ પર તિરંગો ફરકાવનાર આ ઈન્ડિયન આર્મી ઑફિસરનું નિધન… જાણો વિગતે

૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ અભિયાનના હીરો અને ઈન્ડિયન આર્મીના સુપર સ્ટાર કર્નલ નરેન્દ્ર કુમારનું ૮૭ વર્ષે નિધન થયુ.

બોક્સિંગ, સાયકલિંગ સહિત અનેક રમતોમાં માસ્ટરી ધરાવતા કર્નલ નરેન્દ્ર ૧૯૫૦માં ભારતમાં જોડાયા હતા.

Join Our WhatsApp Channel

તેઓ કિર્તી ચક્ર અને અતિ વિશિષ્ટ સેવા મેડલ વિજેતા હતા.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version