ભારતીય સેનામા આર્મી નેવી અને એરફોર્સ વિભાગમાં કામ કરનાર એકમાત્ર સૈનિક ૧૦૦ વર્ષ ના થયાં.
ભારત ની સેનામાં રહેલા કર્નલ પ્રીથીપાલ સિંહ ગીલ ૧૦૦ વર્ષ ના થયાં
ભારતીય સેનાના એક માત્ર એવા સૈનિક છે જે આર્મી નેવી અને એરફોર્સ એમ ત્રણેય વિભાગ માં સર્વિસ આપી ચૂક્યા છે
તેઓ ભારત તરફથી બીજું વિશ્વયુદ્ધ અને ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ લડી ચૂક્યા છે.
