Site icon

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચીન પ્રેમ છલકાયો, ચીનને ‘શાંતિદૂત’ ગણાવી, ભારતની આબરૂના લીરેલીરા ઉડાડ્યા.. જાણો શું શું કહ્યું..

Congress, China bhai bhai BJP lashes out at Rahul Gandhi over Cambridge lecture

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચીન પ્રેમ છલકાયો, ચીનને 'શાંતિદૂત' ગણાવી, ભારતની આબરૂના લીરેલીરા ઉડાડ્યા.. જાણો શું શું કહ્યું..

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા ભાષણે વિવાદ સર્જાયો છે. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ચીનનાં વખાણ કર્યાં છે. તેમની તરફથી ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ચીન શાંતિનો પક્ષકાર છે. તેમણે અનેક ઉદાહરણો દ્વારા પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ચીનની રણનીતિ, તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ અને પશ્ચિમી દેશોની વિચારધારા પર પણ વાત કરી છે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત, તેમણે ચીન દ્વારા કરવામાં આવેલા વિકાસ અને પશ્ચિમી દેશોની વિચારધારા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમે ચીનમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ છો (રેલવે, એરપોર્ટ) તે બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. અમેરિકાની વાત કરીએ તો તે પોતાની જાતને કુદરત કરતા પણ મોટો માને છે. ચીનને શાંતિમાં કેટલો રસ છે તે બતાવવા માટે આ પૂરતું છે. ત્યાંની સરકાર કોર્પોરેશનની જેમ કામ કરે છે. તેથી સરકારનું દરેક વસ્તુ પર સંપૂર્ણ નિયંત્રણ છે. હાલમાં ભારત અને અમેરિકામાં આવી સ્થિતિ નથી. તેથી જ ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ઘણી પ્રગતિ કરી છે.

રાહુલે પોતાના ભાષણમાં પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મૂ-કાશ્મીરને ‘તથાકથિક હિંસક જગ્યા’ ગણાવ્યું . તેમણે કહ્યું કે કાશ્મીર ઈંસર્જેસી પ્રોન સ્ટેટ છે અને તથાકથિત હિંસક જગ્યા છે. હું તે જગ્યાએ પણ ગયો હતો જ્યાં આપણા 40 સૈનિકોને મારી નાખવામાં આવ્યું હતું.

 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version