ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા અને સોનિયા ગાંધી ના સુપુત્ર રાહુલ ગાંધી ને કોરોના થયો છે. તેમણે આ સમાચાર પોતાના ટ્વિટર થી લોકોને આપ્યા હતા. સાથે જ તેમણે સલાહ આપી હતી કે તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. રાહુલ ગાંધીમાં કોરોના ના સામાન્ય લક્ષણ દેખાઈ રહ્યા હતા ત્યારબાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે ટેસ્ટ પોઝિટીવ રહ્યો હતો. હાલ તેમની તબિયત સ્થિર છે.