Site icon

Congress Shashi Tharoor : અહો આશ્ચર્યમ.. કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ મોદી પર આપેલા નિવદન પર પસ્તાવો થયો. આખી કોંગ્રેસ ચકરાવે ચઢી.

Congress Shashi Tharoor : કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે યુક્રેન સંઘર્ષ પછી ભારત દ્વારા અપનાવવામાં આવેલી નીતિનો અર્થ એ છે કે દેશ પાસે ખરેખર એક એવો વડાપ્રધાન છે, જે યુક્રેનના રાષ્ટ્રપતિ અને મોસ્કોમાં રાષ્ટ્રપતિ બંનેને બે અઠવાડિયાના અંતરે ગળે લગાવી શકે છે.

Congress Shashi Tharoor Shashi Tharoor realizes his mistake! Expresses regret over criticizing Modi government's stance on Russia-Ukraine war

Congress Shashi Tharoor Shashi Tharoor realizes his mistake! Expresses regret over criticizing Modi government's stance on Russia-Ukraine war

  News Continuous Bureau | Mumbai 

Congress Shashi Tharoor : કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે યુક્રેન સંઘર્ષના ફેલાવા પછી ભારત દ્વારા અપનાવવામાં આવેલી નીતિનો અર્થ એ છે કે દેશ પાસે ખરેખર એક એવો વડાપ્રધાન છે, જે યુક્રેનના રાષ્ટ્રપતિ અને મોસ્કોમાં રાષ્ટ્રપતિ બંનેને બે અઠવાડિયાના અંતરે ગળે લગાવી શકે છે. થરુરે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં ભારતના વલણની ટીકા કરી હતી અને આક્રમણની નિંદા કરવાની અપીલ કરી હતી.

Join Our WhatsApp Community

Congress Shashi Tharoor : શશી થરુરનુ નિવેદન… ‘એક એવો વડાપ્રધાન…’

 રાઇસીના ડાયલોગ (Raisina Dialogue)માં એક સંવાદ સત્ર દરમિયાન થરુરે કહ્યું, “હું હજુ પણ મારી શરમ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં ખરેખર ફેબ્રુઆરી 2022માં તે સમયે ભારતીય સ્થિતિની ટીકા કરી હતી.” તિરુવનંતપુરમ (Thiruvananthapuram)થી કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે તેમની ટીકા આ ધોરણે હતી કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર (United Nations Charter)નું ઉલ્લંઘન થયું છે, સીમાઓની અનુલંઘનીયતા (Inviolability)ના સિદ્ધાંતનું ઉલ્લંઘન થયું છે, એક સભ્ય દેશ યુક્રેનની સંપ્રભુતાનું ઉલ્લંઘન થયું છે અને અમે હંમેશા આંતરરાષ્ટ્રીય વિવાદોને ઉકેલવા માટે બળપ્રયોગની અસ્વીકાર્યતા (Unacceptability)ના પક્ષમાં રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો  : Congress VS Shashi Tharoor: શશિ થરૂરે ફરી કોંગ્રેસ પર તાક્યું નિશાન, હવે મોદીના આ મંત્રી સાથે સેલ્ફી શેર કરી..

 

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Exit mobile version