Site icon

મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને સરકારને ઘેરશે કોંગ્રેસ, આ તારીખ થી શરૂ કરશે ‘મોંઘવારી મુક્ત ભારત અભિયાન’.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈ ફરી ભાજપ સરકારને ઘેરવાની તૈયારી કરી છે.

Join Our WhatsApp Community

કોંગ્રેસ 31 માર્ચથી 7 એપ્રિલ સુધી મોંઘવારી અને ઈંધણના ભાવમાં વધારાના મુદ્દા પર 'મોંઘવારી મુક્ત ભારત' અભિયાન શરૂ કરશે.

આ અભિયાનની શરૂઆત ત્રણ તબક્કામાં ધરણા સાથે કરવામાં આવશે. 

કોંગ્રેસ ગુરૂવારે સવારે 11 વાગ્યે ડ્રમ અને ઘંટડીઓ વગાડીને આંદોલન શરૂ કરશે. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આજે આ અભિયાનની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version