સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને હાલના રાજ્યસભા સભ્ય જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણના ષડયંત્રનો મામલો બંધ કરી દેવામાં આવ્યો છે.
3 જજોની બેચે કહ્યું કે ઘણા દિવસો વિતી જવાના કારણે કેસ બંધ કરી દેવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ ગોગોઈએ આસામમાં એનઆરસી સહિત અનેક મુશ્કેલ ચુકાદાઓ આપ્યા હતા. તેનાથી ઘણા લોકો નાખુશ હતા. એટલા માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે. આથી તેમની વિરુદ્ધ ષડ્યંત્ર અને નકારી શકાય તેમ નથી.