Site icon News Continuous Bureau | Mumbai

COP28 UAE : પ્રધાનમંત્રીની સ્વિસ કોન્ફેડરેશનના પ્રમુખ સાથે મુલાકાત

COP28 UAE : બેઠક દરમિયાન, બંને નેતાઓએ તેમની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેના માર્ગો પર ચર્ચા કરી હતી, જેમાં વેપાર અને રોકાણ, તકનીકી, આરોગ્ય, શિક્ષણ, આઇટી, પર્યટન અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહકાર સામેલ છે.

Prime Minister's meeting with the President of the Swiss Confederation

Prime Minister's meeting with the President of the Swiss Confederation

COP28 UAE  : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ સ્વિસ કોન્ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી એલેન બર્સેટ (Ellen burset)  સાથે 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં સીઓપી 28ની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

Join Our WhatsApp Channel

બેઠક દરમિયાન, બંને નેતાઓએ તેમની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેના માર્ગો પર ચર્ચા કરી હતી, જેમાં વેપાર અને રોકાણ, તકનીકી, આરોગ્ય, શિક્ષણ, આઇટી (IT) , પર્યટન અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહકાર સામેલ છે.

ચર્ચાઓમાં પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ બર્સેટે પ્રધાનમંત્રીને ભારતનાં જી20નાં પ્રમુખ પદ અને શિખર સંમેલનની સફળતા માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : Winter special : શિયાળામાં ઠંડીથી બચવા ગુંદરના લાડુ ખાઓ, શરીરનો દુખાવો પણ મટી જશે..

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Exit mobile version