Site icon News Continuous Bureau | Mumbai

કોરોના કોઈને છોડતો નથી : ભારત દેશના વિશ્વપ્રસિદ્ધ પર્યાવરણવિદનું થયું નિધન; પર્યાવરણપ્રેમીઓમાં દુઃખનું મોજુ ફરી વળ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર       

ચિપકો આંદોલનના પ્રણેતા એવા સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે.

તેઓને કોરોના થયો હતો. હૃષીકેશની એઇમ્સ હૉસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

તેમના મૃત્યુ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. સુંદરલાલ બહુગુણા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ પર્યાવરણવિદ હતા.

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
RRU And CAPSI Sign MoU ભારતમાં ખાનગી સુરક્ષા ક્ષેત્ર માટે બનશે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ RRU અને CAPSI વચ્ચે ઐતિહાસિક MoU, સિક્યોરિટી ગાર્ડ્સને મળશે આધુનિક તાલીમ!
Waste Plastic Management કચરાથી ઉપયોગિતા સુધીની સફર ભારતીય શહેરો પ્લાસ્ટિક કચરાની કહાની બદલી રહ્યાં છે, રિસાયકલિંગથી બન્યા મજબૂત રસ્તા અને ઉપયોગી ઉત્પાદનો!
AIIA And 132 Eco Task Force Partner અરવલ્લી પર્વતમાળામાં અશ્વગંધાનું વાવેતર અને સંશોધન AIIA અને ૧૩૨ ઈકો ટાસ્ક ફોર્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી!
Exit mobile version