રસીકરણ ના પ્રથમ દિવસે 60 વર્ષથી વધુ ઉંમરના એક લાખ 28 હજાર 430 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે
ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા 45 વર્ષથી વધુ ઉંમરના 18,850 લોકોને રસી આપવામાં આવી
દેશમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાના પ્રથમ દિવસે Co-Win પોર્ટલ પર લગભગ 25 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
