ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2, 57, 299 કેસ નોંધાયા છે.
હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા 1,04,525 છે.
બીજી તરફ કોરોનાથી રિકવર થનાર લોકોની સંખ્યા 3,57,630 છે.
જ્યારે કોરોનાને કારણે 4,194 લોકોનાં મૃત્યુ થયાં છે.
