દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 374નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,14,482નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,11,74,322 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 45,254 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,03,53,710 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,06,130 સક્રિય કેસ છે.
ભાજપ શાસિત આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની હાલત નાજુક, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા
