Site icon News Continuous Bureau | Mumbai

ચિંતાજનક સમાચાર. દેશમાં 27 દિવસ બાદ ફરી નોંધાયા 2 હજારથી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજના તાજા આંકડા    

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31,443 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 2,020નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,10,784નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં  49,007 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,00, 63,720 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,31,315 સક્રિય કેસ છે.

કોરોના રસીકરણ અભિયાન પર લાગી બ્રેક, થાણેમાં આજે ફરી વખત રસીકરણ કેન્દ્ર આ કારણે રહેશે બંધ ; જાણો વિગતે 

PM Modi Lauds Captain Smit Machhar 9/11 Comparison જો કેપ્ટન સ્મિત ન હોત તો… પીએમ મોદીએ કેમ યાદ કર્યો 9/11 નો ભયાનક આતંકી હુમલો? જાણો વિમાન કટોકટીની અંદરની વાત
Smit Machhar Bravery Pan Am 73 સ્મિત માછર ના સાહસે યાદ અપાવ્યો 1986નો એ હુમલો નીરજા ભનોટે આતંકીઓ સામે લડીને બચાવ્યા હતા સેંકડો જીવ
PM Modi Calls Pilot Smit Machhar સ્મિત માછરને સીધો નરેન્દ્ર મોદીનો ફોન પરિજનોને આપ્યું મોટું વચન, 180 મુસાફરો માટે લડનાર ગુજરાતી સપૂતના લીધા ખબરઅંતર
Smit Machhar Global Hero ‘સ્મિત માછર તમે દેશના અસલી હીરો છો’ ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટના સાહસ પર વિશ્વ ફિદા; PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણ
Exit mobile version