Site icon

નવી આશાનું કિરણ, શું ૧૫ ઓગસ્ટ સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે? આ કંપની ફાઇનલ ટેસ્ટમાં પહોંચી.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુલાઈ 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ગુરુવારે એક પત્રમા કહ્યું કે 'આગામી 15 ઓગસ્ટ સુધીમાં કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમા લઇ શકાય એવી વેકસીન ભારતીય બજારોમાં ઉપલ્બધ થઈ જશે .. આ કરાવવા માટે હૈદરાબાદ સ્થિત બાયોટેકની કંપની સાથે ભાગીદારીમાં કોરોનાવાયરસની રસીનું માણસો પર ટ્રાયલ શરૂ કરવામા આવ્યું છે. તેમજ  હાલ બીબીઆઈએલ લક્ષ્યને પહોંચી વળવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે, જો કે, અંતિમ પરિણામ આમાં સામેલ તમામ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સના સહયોગ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તાજેતરમાં સ્વદેશી રસીના પ્રયત્નોની જાણકારી લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી..

જોકે  સહયોગી બાયોટેક કંપનીએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ભારતમાં હાલ સૌથી અગત્યની યોજનામાં આ રશીની શોધ પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રાયોગોનું નિરીક્ષણ સરકારના ઉચ્ચ-સ્તરના લેવલે કરવામાં આવી રહ્યું છે, નિવેદનમાં આગળ લખ્યું છે. "કોવિડ -19 રોગચાળાની રસી માટે પ્રારંભથી જ સંબંધિત તમામ મંજૂરીઓને ઝડપી ટ્રેક કરી, ક્લિનિકલ ટ્રાયલ અને વિષયની નોંધણી  7 મી જુલાઈ 2020 એ કરવામાં આવશે, "આઇસીએમઆરના નિવેદનમાં નોંધાયુ છે કે ભારતમાં કોરોનાવાયરસના 6 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2 જુલાઈ સુધી 19,000 લોકો મૃત્યુ પામ્યા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version