Site icon News Continuous Bureau | Mumbai

આ રહ્યો વિશ્વમાં હિન્દુઓની વસ્તીનો સાચો આંકડો.. ચોંકી જશો કે ટકાવારીમાં ભારત કરતાં પણ આ દેશમાં હિન્દુઓ વધુ છે….

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

27 ઓગસ્ટ 2020

લગભગ એક અબજ વસ્તી સાથે હિન્દુ ધર્મ દુનિયામાં ત્રીજો મોટો ધાર્મિક સમુદાય છે. સમગ્ર દુનિયામાં આશરે ૧૪ ટકા હિન્દુ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત (૭૯.૮ %) પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ટકાવારીમાં નેપાળ (૮૧.૩૦%) અને મોરિશિયસ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ૧૫-૧૬ % વસ્તી હિંદુ ધર્મના અનુયાયીઓની છે. 

એક અંદાજ મુજબ ૬ થી ૭ કરોડ હિન્દુઓ ભારતની બહાર રહે છે. હિંદુઓની વસ્તી મુખ્યત્વે નેપાળ,  ગુઆના, ફીજી, ત્રિનીદાદ, આફ્રિકા, ટોબેગો, સુરીનામ માં પણ હિન્દુઓ અલ્પ્સંખ્યકોમાં પરંતું મોટા જુથોમાં રહે છે.

વાત કરીએ પાકિસ્તાનની તો ત્યાં હિંદુઓની વસ્તી દેશની કુલ વસ્તીના આશરે ૧.૯૨ % છે. ઇસ્લામ પછી પાકિસ્તાનમાં હિંદુ ધર્મ બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. 

ટકાવારીમાં વાત કરીએ તો..

ભારત    ૭૯.૮૦ %

નેપાળ   ૮૧.૩૦ %

યુ કે.      ૦૧.૭૦ %

યુ એસ   ૦.૭૦ %

શ્રીલંકા   ૧૨.૬૦ %

ભૂતાન    ૨૨.૬૦ %

ફીજી      ૨૭.૭૦ %

અહીં નોંધવા જેવી વાત એ છે કે આજે વિશ્વમાં 

ખ્રિસ્તી દેશો       ૧૧૨ 

ઇસ્લામિક દેશો.   ૫૩ 

બુદ્ધિસ્ટ દેશો      ૧૨

યહૂદી દેશ          ૦૧ છે. 

આશ્ચર્ય ની વાત એ છે કે કરોડો હિંદુઓ હોવા છતાં વિશ્વમાં એક પણ હિંદુ રાષ્ટ્ર નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

PM Modi Life Turning Points સંઘ પ્રચારકથી પીએમ સુધી! જાણો નરેન્દ્ર મોદીની સફરના એ નિર્ણાયક વળાંક જેણે બદલી નાખ્યો ઈતિહાસ
Toxic Pakistani Creams Alert પાકિસ્તાનની ૨ ફેસ ક્રીમ પર કેન્દ્રનો એલર્ટ ઝેરી મર્ક્યુરી મળતાં વેચાણ પર પ્રતિબંધના આદેશ
Indian Army Combat Dog Tandem Jump આકાશમાં ખૂલ્યો પેરાશૂટ અને રચાયો નવો ઇતિહાસ પ્રથમ વખત હેન્ડલર સાથે કોમ્બેટ ડોગે લગાવી છલાંગ, જુઓ ગર્વ અપાવનારો VIDEO
PM Modi 12 Years Economic Transformation પીએમ મોદીના ૧૨ વર્ષના શાસનમાં અર્થતંત્રને મળી અભૂતપૂર્વ ગતિ દેશના છેવાડાના માનવી સુધી પહોંચી બેંકિંગ સેવાઓ
Exit mobile version