Site icon News Continuous Bureau | Mumbai

નોટબંધી, જીએસટી અમલ અને કોરોનાને ડામવામાં નિષ્ફળતા હાવર્ડ માટે કેસ સ્ટડીના વિષય બનશે: રાહુલ ગાંધી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

6 જુલાઈ 2020 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે, રાહુલે ટ્વીટ કરીને મોદી સરકારને કોરોનાની સ્થિતિ માં નિષ્ફળ સરકાર ગણાવી છે, સાથે જ તેમને નોટબંધી અને જીએસટી સહિતનાં નિષ્ફળ વિષયોને હાવર્ડ માટે કેસ સ્ટડીના વિષય ગણાવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આ બન્ને નીતિઓ ઉપરાંત કોરોના વાયરસ સામેના મુકાબલામાં નિષ્ફળતાનો હાર્વર્ડ બીઝનેસ સ્કુલમાં અભ્યાસ કરાશે. ઉલ્લેખનીય છે કે વિરોધી પક્ષ કોંગ્રેસ દેશમાં કોવિડ 19 સ્થિતિ બાબતે સરકાર પર પ્રહારો કરી તેની નીતિઓની પશ્ર્ચિમી દેશો સાથે સરખામણી કરી રહ્યા છે.  તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ ચીન મામલે આપણા સૈનિકોની શહાદત પર સવાલ ઉભા કરીને તેમનું અપમાન કરી રહ્યાં છે. ગાંધી પરિવારના આ રાજવંશને દેશ ક્યારેય સ્વીકારશે નહીં, કોંગ્રસમાં ગાંધી પરિવાર કરતા સક્ષમ નેતાઓ છે, પરંતુ આ રાજવંશ કોઇ સક્ષમ નેતાને આગળ વધવા દેતો નથી, નોંધનીય છે કે રાહુલે ચીન સાથેના ઘર્ષણ મામલે પણ મોદી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં હતા….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version