મિડીયા ના અહેવાલ પ્રમાણે આ વખતે શિયાળુ સત્ર નહીં યોજાય. કોરોનાના કારણે સંસદનુ શિયાળુ સત્ર સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા સત્રની માંગ કરી હતી.
દેશમાં જાન્યુઆરીમાં સીધું બજેટ સત્ર બોલાવાશે.
ખેડુત આંદોલન નો ડર કે પછી કોરોના નું કારણ? આ વખતે શિયાળુ સત્ર નહીં યોજાય તેવી મિડીયા માં અટકળો. જાણો વિગત..
