Site icon

દેશમાં કોરોનાએ ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,488 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 113 દર્દીઓના મોત નિપજ્યા છે.

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,79,979 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 12,771 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.14% થયો છે.

હાલ દેશમાં 1,59,590 એક્ટિવ કેસ છે.

મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..

LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Exit mobile version