Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,427 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 118 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,57,610 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 11,858 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.00% થયો છે.

હાલ દેશમાં 1,68,235 એક્ટિવ કેસ છે.

Karnataka Petrol Ethanol Blending કર્ણાટકમાં પેટ્રોલમાં ૩૧ ટકા એથનોલ હોવાના દાવાને ઓઇલ કંપનીઓએ નકાર્યો, ટેસ્ટિંગ પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Election Commission of India કેન્દ્રીય ચૂંટણી આયોગમાં મોટો ફેરબદલ IT વિભાગની જવાબદારી બદલાતા વિવાદો વચ્ચે આવ્યા નવા આદેશ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
Exit mobile version