ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,164 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 607નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,36,365નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,25,58,530 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 34,159 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,17,88,440 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 3,33,725 સક્રિય કેસ છે.
અભિષેક બચ્ચને હાથની સર્જરી બાદ ફરી શરૂ કર્યું શૂટિંગ, કહ્યું : ‘મર્દ કો દર્દ નહીં હોતા’; જાણો વિગત
