કોરોના સંકટને કારણે ભારત સરકારનો નિર્ણય, ઈતિહાસમાં પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ થશે નહીં.
1947 બાદ પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ કરવામાં નહિ આવે, પ્રિન્ટિંગ પ્રેસમાં 100 લોકો જમા થશે નહીં.
સરકારે સંસદના બંને સદનોને અનુમતિ આપી, સૉફ્ટ કૉપી ઉપલબ્ધ કરવામાં આવશે.
સૂત્રો ના જણાવ્યા પ્રમાણે સરકારે સંકટમાં ડિજીટલ મોડનો વિકલ્પ પસંદ કર્યો છે.
