ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
દેશમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. થોડા સમય અગાઉ કોરોના કાબુ માં હતો. હવે તેણે ફરી માથુ ઉંચક્યું છે. આખા વિશ્વમાં પોઝિટિવ કેસ મામલે ભારત બીજા ક્રમ પર છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.75%
કુલ સંક્રમિતોની સંખ્યા – 1,13,85,339
મૃત્યુઆંક – 1,58,725
કુલ સ્વસ્થ થયા – 1,10,07,352
કુલ એક્ટિવ કેસ – 2,19,262
કુલ રસીકરણ – 2,99,08,038
