Site icon News Continuous Bureau | Mumbai

દેશભરમાં આજથી કોરોના વેક્સીનનું ડ્રાય રન શરૂ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકોને કરી આ ખાસ અપીલ. જાણો વિગતે… 

વૈશ્વિક કોરોના મહામારીની વિરુદ્ધમાં આજે દેશભરમાં કોરોના રસીનું ડ્રાય રન ચાલી રહ્યુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ડ્રાય રનની ચકાસણી માટે પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Channel

અહીં તેમણે કહ્યું હતું કે દેશમાં રસીકરણ અને રસીને લઈને કોઈ વ્યક્તિ ગેરસમજમાં ન રહે. 

તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. વેકસીન આપણી સુરક્ષા માટે છે. 

તે જનતા માટે સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથમિકતા છે.

India Pakistan Kashmir Map Dispute જમ્મુકાશ્મીરના નકશા વિવાદ પર પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ ગેરમાર્ગે દોરતા નકશાઓને સદંતર ફગાવ્યા
Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Exit mobile version