Site icon News Continuous Bureau | Mumbai

રસીકરણ મામલે ભારતે મેળવી વધુ એક સફળતા, અત્યાર સુધીમાં અધધ આટલા કરોડ લોકોને અપાઈ કોરોના રસી; જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

જાન્યુઆરીથી શરુ થયેલું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન લક્ષ્‍ય તરફ ઝડપથી આગળ વધી રહયું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શક્રવારે દેશમાં 93 કરોડથી વધુ લોકોને કોવિડ -19 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. 

આંકડા મુજબ, 93,17,17,191 રસી ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 67,21,85,850 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,90,10,345 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની રસીકરણ આરોગ્ય કર્મચારીઓ સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રન્ટલાઈન વર્કર્સ નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત 

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version