Site icon

સાચવજો, બેદરકારી દાખવવી ભારે પડશે! બ્રિટેન બાદ હવે ભારતમાં કોરોનાના વેરિયન્ટે દેખા દીધી, આ છ રાજ્યોમાંથી આવ્યા આટલા કેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાનો નવો વેરિયંટ Delta Plus AY.4.2 મળ્યો છે.

ઓપન-સોર્સ GISAID પર અપલોડ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાનો AY.4.2 વેરિઅન્ટ ભારતના 6 રાજ્યોમાં નવા કોવિડ ડેલ્ટા વેરિએન્ટના 17 કેસ નોંધાયા છે. 

આ 6 રાજ્યોમાંથી આંધ્રપ્રદેશમાં સાત, કેરળમાં ચાર, તેલંગાણા અને કર્ણાટકમાં બે-બે અને મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કહ્યું છે કે નિષ્ણાતોની એક પેનલ આ નવા વેરિયન્ટની તપાસ કરી રહી છે. યુનાઇટેડ કિંગડમમાં તાજેતરમાં જ સંક્રમણ વિસ્ફોટમાં આ પ્રકાર મુખ્ય પરિબળ હોવાનું માનવામાં આવે છે

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version