ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ભારત દેશમાં હાલો નાની વિકટ પરિસ્થિતિ છે પરંતુ પ્રત્યેક રાજ્યમાં શું અવસ્થા છે તેનો ચિતાર નીચે આપેલા કોઠા માં મોજુદ છે.
મહારાષ્ટ્ર સૌથી વધુ કેસ સાથે ટોચ પર છે. ત્યારબાદ કેરેલા, કલકત્તા અને ઉત્તર પ્રદેશ નો વારો આવે છે. જોકે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મહારાષ્ટ્રના આંકડા એ એટલા વધુ છે કે મહારાષ્ટ્ર નીચે રહેલા ત્રણ રાજ્યોના કુલ આકડા ના સરવાળા જેટલા છે.
મહારાષ્ટ્રમાં દરરોજના કેસ કરતાં સ્વસ્થ થઈને ઘર જનાર દર્દીઓનો આંક વધ્યો, જાણો આજના તાજા આંકડા
હાલ સૌથી સારી પરિસ્થિતિ ઉત્તરાખંડની છે જ્યાં એક્ટિવ કેસ સૌથી ઓછા છે. જુઓ માહિતી…
