Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના વધુ એક સાંસદ નું કોરોનાને કારણે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો 

 રાજ્યસભાના સાંસદ અને પ્રખ્યાત શિલ્પકાર રઘુનાથ મોહપાત્રાનું નિધન થયું છે. 

ગત 22 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ભુવનેશ્વરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

જોકે ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મોહપાત્રા કોરોના સામેની જંગ હારી ગયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપત્રાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા બદલ તેઓને યાદ કરવામાં આવશે.

ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.
 

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version