ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, આશરે બે મહિના બાદ છેલ્લા 24 કલાકમાં 2 હજાર કરતા ઓછા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 62,480 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,587નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,83,490નાં મૃત્યુ થયાં છે.
Join Our WhatsApp Community
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,97,62,793 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 88,977 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,85,80,647 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 7,98,656 સક્રિય કેસ છે.
દેશમાં કાળું નાણું આયું કે ગયું? કોરોનાકાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. અધધ આટલા હજાર કરોડ થયું, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!