Site icon

ભારતમાં કોરોના ગ્રાફ નીચે આવ્યો- ગત 24 કલાકમાં 14 હજારથી વધુ નવા કેસ આવ્યો સામે- જાણો તાજા આંકડા

India records 796 new Covid cases, active tally crosses 5,000 after 109 days

કોરોના હજુ ગયો નથી! દેશમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ, જુઓ 2 દિવસમાં કેટલા થયા પોઝિટિવ ?

News Continuous Bureau | Mumbai

ભારત(India)માં છેલ્લા 2 દિવસમાં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને નવા કેસોમાં 26.8 ટકાનો ઘટાડો થયો છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 14,830 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન વાયરસ(covid19)ને કારણે 36 લોકોના મોત થયા છે. આ પછી, કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 20 હજાર 251 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 526110 લોકોના મોત થયા છે અને 4 કરોડ 32 લાખ 46 હજાર 829 લોકોએ આ વાયરસને માત આપી છે.

આ સમાચાર પણ વાંચો : કામની ઈચ્છા શક્તિ કે પછી સરકાર જલદી તૂટવાનો ડર- શિંદે-ફડણવીસ સરકારે માત્ર 24 દિવસમાં રેકોર્ડબ્રેક આટલા GR મંજૂર- જાણો વિગત

ભારતમાં સક્રિય કેસલોડ (Active case) હાલમાં 1,47,512 છે. સક્રિય કેસ હવે દેશમાં કુલ પોઝિટિવ કેસો(positive case)માં 0.34% છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ(recovery rate) 98.47% છે. છેલ્લા 24 કલાકમાં 18,159 દર્દીઓ સાજા થયા છે. આ રીતે સાજા થતા દર્દીઓની સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે વધીને 4,32,46,829 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,26,102 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 87.31 કરોડ (87,31,85,917) પરીક્ષણો કર્યા છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 4.53% છે, જ્યારે દૈનિક હકારાત્મકતા દર 3.48% હોવાનું નોંધાયું છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version