Site icon

ખુશખબર! દેશમાં 12થી 14 વર્ષની વયના બાળકો માટે આ તારીખથી શરૂ થઈ શકે છે વેક્સિનેશન… જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. 

આ જ ક્રમમાં હવે દેશમાં 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના શરુ થઈ જશે.

રસીકરણ અંગે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના ચીફ એન.કે.અરોરાએ જણાવ્યું છે કે દેશમાં માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થઈ જશે.

હાલમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ કરવાની દિશામાં અભિયાન શરુ કરાયું છે જે ખરેખર પ્રશંસનીય છે. 

ઉલ્લેખનીય છે કે 15થી 18 વર્ષની વયના 3.31 કરોડ બાળકોએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

લો બોલો!! ઓમીક્રોન અને કોરોના બંને અલગ અલગ મહામારી, નિષ્ણાતોએ કર્યો દાવો; જાણો વિગત

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version